Bank of Baroda BOB recruitment 2024: Salary Qualification Last Date
Bank of Baroda Recruitment November 2024
બેંક ઓફ બરોડા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટોટલ 592 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. બેંક ઓફ બરોડા દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમ કે Finance, Digital Group, Information Technology, MSME Banking, Receivables Management વગેરે. આ ભરતી જાહેરાત નંબર BOB/HRM/RAC/ADVT/2024/06 અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે. પસંદ પામેલા ઉમેદવારોને ₹46000 શરૂઆતથી પગાર આપવામાં આવશે.
About Bank of Baroda
બેંક ઓફ બરોડા ભારતની Top 10 સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાંની એક છે. Bank of baroda ની ભારતમાં ઘણી બધી શાખાઓ છે. બેંકની પ્રાથમિકતા MSME Support, Digital Transformation અને Corporate Credit ક્ષેત્રમાં વિસ્તાર કરવાનો છે. આ ભરતીનો હેતુ આ મહત્વપૂર્ણ વિભાગોને મજબૂત બનાવવાનો અને બેંકના ગ્રાહકો માટે ઉત્તમ સેવાઓ આપવાનો છે.
How to Apply
ઉમેદવારોને બેંક ઓફ બરોડા ની ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી નીચે દર્શાવેલા તબક્કાઓમાં પૂર્ણ થશે.
- Bank of baroda ની ઓફિશિયલ વેબસાઇટ www.bankofbaroda.in પર જાઓ
- Carrier વિભાગ ઉપર ક્લિક કરો- 'Careers' વિભાગમાં જાઓ અને 'Current Opertunity' ઉપર ક્લિક કરો
- અરજી ફોર્મ ભરો- એમાં જરૂરી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક જાણકારી ભરો
- અરજી ફી ભરો- General, OBC, MBC ઉમેદવારો માટે ₹600 અને SC ST મહિલા ઉમેદવારો માટે 100 રૂપિયા ફી છે
- ડોક્યુમેન્ટ અપલોડ કરો- ફોર્મ ભરતી સમયે આવશ્યક ડોક્યુમેન્ટ જેમ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ વગેરે અપલોડ કરો
- અરજી ચકાસ્યા બાદ Final Submit ઉપર ક્લિક કરો
Selection Prosses
પસંદગી પ્રક્રિયા ટોટલ ત્રણ તબક્કાઓમાં લેવામાં આવશે.
- Short Listing- યોગ્ય ઉમેદવારોનું short Listing અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે
- ઇન્ટરવ્યુ - પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે
- મેરીટ લિસ્ટ - પાસ થયેલા ઉમેદવારોને છેલ્લે તેમનું અંતિમ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને તે પ્રમાણે ઉમેદવારોની પસંદગી થશેમેરીટ લીસ્ટ
Vacancies Details
અહીં વિભાગોના આધારે પોસ્ટનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે
- ફાઇનાન્સ- 1 જગ્યા
- એમએસએની બેન્કિંગ- 140 જગ્યા
- ડિજિટલ ગ્રુપ- 1939 જગ્યા
- રીસીવર મેનેજમેન્ટ- 202 જગ્યા
- ઇન્ફર્મેશન ટેકનોલોજી આઈટી- ૩૧ જગ્યા
- કોર્પોરેટ એન્ડ ઇન્સ્ટીટયુશનલ ક્રેડિટ- 79 ની જગ્યા
આમ અલગ-અલગ વિભાગમાં કુલ મળીને 592 જગ્યા ઉપર bank of baroda દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે.
Application Fee
અરજી ફી ઉમેદવારોની catagory અને gendar ઉપર આધાર રાખે છે. જનરલ OBC અને MBC ઉમેદવારો માટે ₹600 ફી ભરવી આવશ્યક છે. જ્યારે SC (અનુસુચિત જાતી) ST (અનુસુચિત જનજાતિ) અને મહિલા ઉમેદવારો માટે માત્ર સો રૂપિયા ફી છે.
- Gen/OBC/MBC - ₹600
- SC/ST/WOMEN - ₹100
Important Links for requirement of Bank of Baroda
Bank of baroda દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે નીચે ક્લિક કરો.
- Official notification - Click Here
ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.
- Apply Online - Click Here
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો