Bank of Baroda BOB recruitment 2024: Salary Qualification Last Date

Bank of Baroda Recruitment November 2024 બેંક ઓફ બરોડા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટોટલ 592 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. બેંક ઓફ બરોડા દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમ કે Finance, Digital Group, Information Technology, MSME Banking, Receivables Management વગેરે. આ ભરતી જાહેરાત નંબર BOB/HRM/RAC/ADVT/2024/06 અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે. પસંદ પામેલા ઉમેદવારોને ₹46000 શરૂઆતથી પગાર આપવામાં આવશે. About Bank of Baroda બેંક ઓફ બરોડા ભારતની Top 10 સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાંની એક છે. Bank of baroda ની ભારતમાં ઘણી બધી શાખાઓ છે. બેંકની પ્રાથમિકતા MSME Support, Digital Transformation અને Corporate Credit ક્ષેત્રમાં વિસ્તાર કરવાનો છે. આ ભરતીનો હેતુ આ મહત્વપૂર્ણ વિભાગોને મજબૂત બનાવવાનો અને બેંકના ગ્રાહકો માટે ઉત્તમ સેવાઓ આપવાનો છે. How to Apply ઉમેદવારોને બેંક ઓફ બરોડા ની ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી નીચે દર્શાવેલા તબક્કાઓમાં પૂર્ણ થશે. Bank of baroda ની ઓફિશિયલ વેબસાઇટ www.bankofbaroda...