How to apply for Meesho job vacancies online: Step-by-step guide to Meeshi job application process
Meesho job vacancies: Step-by-step guide for application process online
Meesho job opportunities for graduates and undergraduates
આજના આ લેખમાં અમે તમારી માટે એક ધમાકેદાર જોબ ઓપર્ચ્યુનિટી લઈને આવ્યા છીએ. India ની સૌથી મોટી ઓનલાઇન કંપની Meesho દ્વારા તાજેતરમાં જ જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 મા વિવિધ પદો ઉપર જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. તમામ શૈક્ષણિક લાયકાત વાળા લોકો માટે અલગ અલગ પદ ઉપર અલગ-અલગ ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ વખતે Meesho દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે Meesho કંપની દ્વારા.
આ લેખમાં અમે તમને તમામ માહિતી પહોંચાડીશું જેમ કે કયા કયા પદ ઉપર ભરતી છે, તમારી Role and Responsibilities શું હશે, સિલેક્શન ની કઈ રીતે પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવાની છે વગેરે.
Direct selection jobs in Meesho without exams
Meesho દ્વારા e-commerce ઉદ્યોગમાં અનોખું પગલું ભરવામાં આવ્યું છે જેમાં તમે પરીક્ષા વગર સીધી નોકરી મેળવી શકો છો. આ પ્રક્રિયાનો હેતુ નોકરી શોધનારાઓ માટે પ્રક્રિયાને સરળ બનાવવાનો અને વધુ લોકોને તકો પુરી પાડવાનો છે. Meesho જેવી કંપની સાથે કામ કરવું માત્ર કારકિર્દી માટે ફાયદાકારક નથી, પણ તે ઉમેદવારોને ઝડપથી વિકસતા e-commerce ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ પણ આપે છે.
No fee application jobs at Meesho
Meesho દ્વારા બહાર પાડવામાં આવેલી નોકરીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. આર્થિક રીતે નબળા લોકો પણ ફી ભર્યા વગર અહીં ઓનલાઈન અરજી કરી શકે છે.
Meesho e-commerce job openings 2025
Meesho દ્વારા વર્ષ 2025 માં જાન્યુઆરી ફેબ્રુઆરી માટે ઘણી બધી નવી નોકરીની જાહેરાતો કરી છે. આ નોકરીઓમાં નીચે મુજબના વિવિધ પોસ્ટ નો સમાવેશ થાય છે.
- Sales
- Operations
- Human resources
- Marketing
- Product management
Eligibility criteria for Meesho job vacancies
જો તમે પણ Meesho કંપનીમાં નોકરી મેળવવા માંગતા હો તો નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ફ્રેશર અને અનુભવી ઉમેદવારો
Meesho દ્વારા બહાર પાડવામાં આવેલી નોકરી માં ફ્રેશર અને અનુભવી બંને પ્રકારના ઉમેદવારો અરજી કરી શકે છે.
શૈક્ષણીક લાયકાત
બધા ઉમેદવારો માટે અલગ અલગ જગ્યાઓ છે. 10 પાસ, 12 પાસ, diploma, graduated, undergraduate બધા માટે લાયકાત પ્રમાણે અલગ અલગ પોસ્ટ ઉપલબ્ધ છે.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 46 વર્ષ હોવી જોઈએ.
અનુભવ
ટેકનિકલ વિભાગમાં નોકરી મેળવવા માટે અનુભવની જરૂર પડી શકે છે જ્યારે અન્ય જગ્યાઓ માટે બિન અનુભવી ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
All India vacancies in Meesho for various qualifications
Meesho દ્વારા સમગ્ર ભારતમાં નોકરી બહાર પાડવામાં આવેલી છે. તમે Mumbai, Ahmedabad, Banglore, Delhi કે ભારતના કોઈ પણ ખુણે રહેતા હોવ અને આ નોકરી મેળવવા ઉત્સુક હોવ તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
Latest Meesho job notification and updates
Meesho દ્વારા બહાર પાડવામાં આવતી નવી ભરતી ની માહિતી મેળવવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો. લિંક ઉપર ક્લિક કર્યા બાદ career સેક્શનમાં ક્લિક કરો. આ પેજ પર ની શોધ દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલી નોકરીઓ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે વિગતો આપેલી છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમામ વિગતો યોગ્ય રીતે ચકાસી લેવી.
Official website :- careers.Meesho.com
Private company jobs without application fees
ઉમેદવાર કોઈપણ જગ્યાએ આ નોકરી માટેની અરજી કરાવે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે Meesho કંપની દ્વારા અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
Meesho associate and assistant manager roles
Meesho દ્વારા Associate અને assistant ના પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
- Associate પદમાં Sales, Customer support, Operation જેવા અલગ અલગ વિભાગ નો સમાવેશ થાય છે.
- Assistant Manager ના પદમાં ટીમનું નેતૃત્વ, ઉત્તમ આયોજન અને યોગ્ય નિર્ણયો લેવાની જવાબદારીઓ નો સમાવેશ થાય છે.
Free online application for Meesho careers
વિશ્વ કંપનીમાં નોકરી કરવી એકદમ મફત છે. અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. ઉમેદવારો Meesho કંપનીની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને કરિયર વિભાગ ઉપર પોતાની પ્રોફાઈલ બનાવી અને તેમાં પોતાની મનપસંદ નોકરી પસંદ કરી શકે છે.
Top job positions at Meesho with no exams required
Meesho દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ ભરતી માટે ઉમેદવારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી માત્રને માત્ર તમારા અનુભવ અને કૌશલ્યના આધારે તમને નોકરી મળવા પાત્ર છે.
How to avoid fraud in private job applications
પ્રાઇવેટ નોકરી ની અરજી કરતા સમયે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. Meesho જેવી કંપની ક્યારેય પણ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી લેતી નથી.
- ઑફિસિયલ વેબસાઇટ થી અરજી કરો :- ફક્ત કંપનીની official website અથવા તો માન્ય પોર્ટલ મારફતે અરજી કરો.
- છેતરપિંડી થી સાવચેત રહો :- જો કોઈ વ્યક્તિ નોકરીની ગેરંટી માટે પૈસાની માંગણી કરે તો તરત જ સાઇબર ક્રાઇમ માં તેની ફરિયાદ કરો.
- પોતાની પર્સનલ માહિતી સુરક્ષિત રાખો :- તમારી પર્સનલ માહિતી જેવી કે બેન્ક ખાતા નંબર, otp, પાસવર્ડ, email ID કોઈની સાથે શેર ના કરો.
Meesho HR interview and selection process explained
Meesho ની નોકરી માટેની પસંદગી પ્રક્રિયા ખુબ જ સરસ અને સહેલી છે. નીચે જણાવેલા કેટલાક સ્ટેપ મુજબ તમારી પસંદગી પ્રક્રિયા થશે.
- HR પ્રતિનિધિ તમે આપેલા Resume ચેક કરશે.
- ત્યારપછી તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
- ફાઈનલ રાઉન્ડ માં વિભાગના મેઈન વ્યક્તિ સાથે ચર્ચા થશે.
- ઉપરના ત્રણે તબક્કામાં પાસ થયેલ ઉમેદવારને email મારફતે જણાવવામાં આવશે અને ઓફર લેટર આપવામાં આવશે.
Nimesh12
જવાબ આપોકાઢી નાખો