GBRC requirement 2024: Eligibility, Salary, Fee, How to Apply

12 pass Junior Clerk job


GBRC REQUIREMENT 2024: SALARY, FEE, QUALIFICATION

Gujarat Biotechnology Research Centre (GBRC) requirement 2024

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર કોમા (GBRC) દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં વિવિધ પદો જેમ કે Accounts cum Administrative Officer, Technical Assistant, Typist cum Clerk,  વગેરે પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ લેખમાં GBRC ભરતી, અરજી પ્રક્રિયા, ખાલી જગ્યાઓની વિગતો, યોગ્યતા, વયમર્યાદા અને અન્ય મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

Vacancy and Post Details

GBRC માં જુદા જુદા પદો માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં મુખ્યત્વે નીચે મુજબની જગ્યાઓ માટે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.

  • Scientist D (Group - 1): 3 જગ્યાઓ
  • Scientist B (Group - 1): 2 જગ્યાઓ
  • Accounts cum Administrative Officer ( Group - 2): 1 જગ્યા
  • Technical Assistant (Group -3): 1 જગ્યા
  • Typist cum Clerk (Group - 3): 2 જગ્યાઓ

Qualification 

ઉમેદવારો અરજી કરતાં પહેલાં નીચે મુજબની યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. 

For Scientist D:

  • Educational Qualification: ઉમેદવારે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, વેટરનરી સાયન્સ અથવા ફાર્મસીમા PhD ની ડીગ્રી કરેલી હોવી જોઈએ.
  • Experience: દસ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 
  • Age Limit: 50 વર્ષ સુધી (સરકારના નિયમો અનુસાર SC/ST/OBC અને મહિલાઓને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
  • Computer and Language: ઉમેદવારને કોમ્પ્યુટર નું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

For Scientist B:

  • Educational Qualification: ઉમેદવારે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, વેટરનરી સાયન્સ અથવા ફાર્મસીમાં PhD ની ડીગ્રી પુર્ણ કરેલી હોવી જરૂરી છે.
  • Experience: પાંચ વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો જરૂરી છે.
  • Age Limit: 40 વર્ષ 

For Accounts cum Administrative Officer:

  • Educational Qualification: ઉમેદવારે મેનેજમેન્ટ અથવા એકાઉન્ટમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ અથવા CA કરેલું હોવું જોઈએ.
  • Experience: સરકારી વિભાગ અથવા ખાનગી સંબંધિત ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 
  • Computer and Language: ઉમેદવાર કોમ્પ્યુટરમાં કુશળતા ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે. 

For Technical Assistant:

  • Educational Qualification: ઉમેદવારે સાયન્સ અને ટેકનોલોજી મ માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે.
  • Experience: ઉમેદવાર એ સંબંધિત ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 

For Typist cum Clerk:

  • Educational Qualification: 12 પાસ 
  • Typing Speed: ગુજરાતી અને ઇંગલિશ બંનેમાં 6500 કી ડિપ્રેશન પ્રતિ કલાકની ટાઈપિંગ સ્પીડ હોવી જરૂરી છે. 
  • Computer: ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને ડેટા એન્ટ્રી માટે કુશળ હોવા જરૂરી છે.

Age Limit :

ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.
  • SC/ST/OBC કેટેગરી: અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ કેટેગરીમાં આવતા ઉમેદવારોને પાંચ વર્ષની છુટછાટ આપવામાં આવશે.
  • Female Candidates: મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. 

Salary 

GBRC માં વિવિધ પદો માટે અલગ અલગ પગારધોરણ નક્કી કરવામાં આવ્યા છે.
  • Scientist D: ₹78,000 થી ₹2,09,200 રૂપિયા સુધી
  • Scientist B: ₹56000 100 થી ₹1,77,500 સુધી
  • Accounts cum Administrative Officer: ₹44,900 થી ₹1,42,400  સુધી
  • Technical Assistant: પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ₹39,900 અને ત્યારબાદ ₹49,900.
  • Typist cum Clerk: ₹19,900 થી ₹63,200 સુધી 

How to Apply: 

GBRC ભરતી ની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
  • Online Application: ઉમેદવારે GRBC ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. આ વેબસાઈટ ઉપર ઉમેદવાર ની વિગતો કર્યા પછી અરજી ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.
  • Sending Form and Documents: ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે તેની નકલ અને જરૂરી દસ્તાવેજો GRBC ના સરનામે મોકલવા પડશે. આ માટે કુરિયર અથવા પોસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

Application Fee:

  • General Catagory: જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 ફી ભરવી આવશ્યક છે. 
  • Reserved Catagory: અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹250 ફી ભરવી આવશ્યક છે.

Selection Prosses:

GBRC દ્વારા નીચે મુજબની પ્રક્રિયા અનુસાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

For Scientist Post:

  • Screening Test & Interview: પસંદગી પ્રક્રિયામાં 50% માર્કસ સ્ક્રીનીંગ ટેસ્ટમાં અને 50% માર્કસ ઇન્ટરવ્યુમાં આપવામાં આવશે.

For Accounts cum Administrative Officer:

  •  Test & Interview: 60% માર્કસ લેખિત પરીક્ષા માટે અને 40% માર્કસ ઇન્ટરવ્યુ માટે અપાશે.

For Technical Assistant :

  • Preliminary & Main Exam: પ્રથમ પરીક્ષા 100 માર્કસની અને મુખ્ય પરીક્ષા 200 માર્કસની લેવામાં આવશે.

For Typist cum Clerk:

  • Written Exam & Computer Test: લેખિત પરીક્ષા 150 માર્ક્સની અને કોમ્પ્યુટર પરીક્ષા 100 માર્ક્સની લેવામાં આવશે.

Syllabus:

GBRC પરીક્ષામાં નીચે મુજબના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
  • સામાન્ય જ્ઞાન: ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ વગેરે. 
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણ: 25 માર્કસ 
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણ: 25 માર્ક્સ

Important Dates:

GRBC ભરતી માટેની કેટલીક મહત્વની તારીખો નીચે મુજબ છે. 
  • Online Application Start Date: 11 નવેમ્બર 2024 
  • Application End Date: 30 નવેમ્બર 2024 
  • ડોક્યુમેન્ટ મોકલવાની અંતિમ તારીખ: 10 ડિસેમ્બર 2024

Other Benefits

  • SC/ST/OBC: અનામત કેટેગરીનો ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર અનામતનો લાભ મળવા પાત્ર છે.
  • વધારાના લાભ: અનામત કેટેગરીના ઉમેદવારોને જાતિ પ્રમાણપત્ર અને અન્ય પ્રમાણપત્રની નકલ આપવી પડશે
ઉમેદવારોએ અરજી કરતા પહેલા ફોર્મ કાળજીપૂર્વક વાંચી લેવું અને ત્યાર પછી એમાં યોગ્ય માહિતી ભરવી. ફોર્મ ભરતી સમયે જરૂરી દસ્તાવેજો જેવા કે જાતિ પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો), શૈક્ષણિક પ્રમાણપત્ર વગેરે હાજર રાખવા. ફોર્મ ભરતી વખતે જો કોઈ મુશ્કેલી જણાય તો GBRC ના આપેલા કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરવો.

Important Links:

અરજી ફોર્મ ભરવા માટેની લીંક - job.gbrc.res.in

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

How to apply for Meesho job vacancies online: Step-by-step guide to Meeshi job application process

Income Tax Department Recruitment 2025: Apply Now