Income Tax Department Recruitment 2025: Apply Now

Income Tax Department Recruitment


Income Tax Department Recruitment Fabruary 2025: How to Apply Online

Income Tax Department દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીની Income Tax Department દ્વારા જાહેર કરવામાં આવેલ આ સૌથી મોટી ભરતી છે. ૧૦ પાસ, ૧૨ પાસ અથવા ગ્રેજયુએટ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા એકદમ સરળ છે જે વિગતવાર નીચે જણાવવામાં આવેલ છે. જો તમે સારા પગાર વાળી સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ તમારા માટે એક ખૂબ જ સારો મોકો છે. આ લેખમાં અમે તમને Income Tax Department Recruitment 2025 ની સંપૂર્ણ માહિતી આપશું જેમાં શું શું લાયકાત છે, લાસ્ટ ડેટ શું છે, અરજી કેવી રીતે કરવી, કેટલો પગાર મળવા પાત્ર છે, કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તમામ વિગતો આ લેખમાં અમે તમને જણાવવાના છીએ.

Income Tax Department Recruitment Official Notification

Income Tax Department દ્વારા ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરતીની તમામ માહિતી આપવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માંગે છે તો એમને ખાસ નોંધ કે અરજી કરતાં પહેલાં Income Tax Department જાહેર કરવામાં આવેલુ નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચેલો ત્યાર પછી જો તમને યોગ્ય લાયકાત ધરાવતા હો તો ઓનલાઇન અરજી કરો. Income Tax Department દ્વારા જાહેર કરવામાં આવેલું ઓફિશિયલ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર મળી રહેશે અથવા તો નીચે તમે લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકો છો.

Post wise Vacancy Details

Income tax department દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની વિગતવાર માહિતી નીચે આપેલી છે. 
  • Office Suprintendent (Group B) - 5000 જગ્યાઓ
  • Multi Tasking Staff - (MTS) 6500 જગ્યાઓ
  • Tax Assistant - 4000  જગ્યાઓ
  • Assistant Section Officer - 2000 જગ્યાઓ
  • Inspector of Income Tax - 962 જગ્યાઓ

Eligibility Criteria

આ ભરતી માં અરજી કરતાં પહેલા ઉમેદવારોએ જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવે છે કે કેમ તેની ખાતરી કરી લેવી. નીચે મુજબની કેટલીક લાયકાતો ઉમેદવારોની હોવી જોઈએ તોજ તેઓ આ ભરતી માટે યોગ્ય ગણાશે.

Educational Qualification

જગ્યાઓના આધારે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જે આપણે વિગતવાર જાણીએ. 
Multi Tasking Staff 10 Pass
Tax Assistant 12 Pass
Office Suprentendent 12 Pass
Assistant Section Officer Graduate
Inspector of Income Tax Graduate

Age Limit

આ ભરતી માટેની વય મર્યાદા નીચે મુજબ છે. 
  • ઓછામાં ઓછી ઉમર - 18 વર્ષ
  • વધારેમાં વધારે ઉમર - 45 વર્ષ
SC/ST/OBC/PWD અને મહિલા ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉમરમાં છૂટછાટ આપવામાં આવે છે.

Salary Details

Income Tax Department દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટેનો પગાર ખૂબ જ સારો છે.  આ ઉપરાંત પસંદ પામેલા ઉમેદવારોને સરકારી ભથ્થા અને બીજા ઘણા બધા લાભો મળવા પાત્ર છે.
નીચે આપણે વિગતવાર આ ભરતીના પગારધોરણ વિષે સમજીએ. 

Multi Tasking Staff 45,000 to 65,000
Tax Assistant 50,000 to 72,000
Office Suprentendent 55,000 to 82,000
Assistant Section Officer 60,000 to 78,000
Inspector of Income Tax 70,000 to 82,000
 
આ ઉપરાંત બીજા ઘણા બધા લાભ મળવા પાત્ર છે જેમ કે,
  • House rent alounce
  • Dearness alounce
  • Travel alounce
  • Medical Benefits
  • Pansion Benefits

Selection Process

આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા 3 તબક્કામાં થશે. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ડોકયુમેંટ વેરિફિકેશન. 

Preliminary Exam

પ્રારંભિક પરીક્ષામાં OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક પ્રશ્નના 4 વિકલ્પ આવશે તેમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. માઈનસ પદ્ધતિ પણ આ પરીક્ષામાં લાગુ રહેશે એટલે કે દરેક ખોટા જવાબે 0.25 માર્ક માઇનસ થશે. પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. 
આ પરીક્ષામાં  સામાન્ય જ્ઞાન, ગણિત, અંગ્રેજી અને રિજનિંગ જેવા વિષયોમાંથી પ્રશ્નો આવી શકે છે.

Mains Exam

પ્રાથમિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેમાં ભરતીને લગતા મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવશે.

Document Verification

પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંને માં પાસ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકતીઓન માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ અરજી કરતાં સમયે જે ડોકયુમેંટ અપલોડ કર્યા હશે આની ચકાસણી કરવામાં આવશે જો કોઈ ખામી જણાશે તો ઉમેદવાર ની અરજી રદ્દ કરવામાં આવશે. આટલે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં સમયે પોતાના અસલ ડોકયુમેંટ જ અપલોડ કરવા જેથી કરીને કોઈ સમસ્યા ના આવે. 

આ ભરતી માટે કોઈ મૌખિક ઈન્ટરવ્યૂ નથી માત્ર લેખિત પરીક્ષા અને ડોકયુમેંટ વેરિફિકેશન કર્યા બાદ ઉમેદવાર નોકરી જોઈન કરી શકે છે.

Application Process: How to apply

Income Tax Department ભરતી 2025 માટેની અરજી સંપૂર્ણપણે ઓનલાઇન છે. હવે તમે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકો એ વિગતવાર નીચે જણાવેલું છે.
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. 
  • ઓફિસિયલ વેબસાઇટ :- https://www.incometaxindia.gov.in
  • Recruitment વિભાગ પર ક્લિક કરો. 
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ પર "Apply Online" પર ક્લિક કરો.
  • પોતાની યોગ્ય માહિતી ભરી અરજી ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • બધી માહિતી ભરી અને યોગ્ય રીતે ચકાસ્યા બાદ ફાઇનલ સબમિટ કરો.
  • અરજી ફોર્મ ની pdf ડાઉનલોડ કરી લો.                  

Document required

અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તો ફોર્મ ભરતી વખતે સાથે રાખવા.
  • ઓળખનો પુરાવો ( આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, PAN કાર્ડ વગેરે)
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો (ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, ગ્રેજ્યુએશન પ્રમાણપત્ર અને માર્કશીટ)
  • તાજેતરનો પાસપોર્ટ સાઈજનો ફોટો
  • સ્કેન કરેલી સહી
  • Domicile પ્રમાણપત્ર 
  • જાતિનો દાખલો ( SC/ST/OBC ઉમેદવારો માટે)
  • PWD પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

Important dates

  • જાહેરાત તારીખ - ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫
  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫
  • Preliminary Exam - માર્ચ ૨૦૨૫
  • Main Exam - એપ્રિલ ૨૦૨૫
  • Exam Result - મે ૨૦૨૫
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે કૃપા કરીને ભરતીને લગતી મહત્વપૂર્ણ તારીખો માટે સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત કાળજીપૂર્વક વાંચી લે અને છેલ્લી તારીખ પહેલાં અરજી કરી લે.

Income Tax Department Recruitment 2025 in Details

Post Name Vacancies Educational Qualification Salary Details Age Limit
Multi Tasking Staff 6500 posts 10th Pass 45,000 to 65,000 INR Minimum 18, Maximum 45
Tax Assistant 4000 posts 12th Pass 50,000 to 72,000 INR Minimum 18, Maximum 45
Office Suprentendent 5000 posts 12th Pass 55,000 to 82,000 INR Minimum 18 Maximum 45
Assistant Section Oficer 2000 posts Graduation 60,000 to 78,000 INR Minimum 18, Maximum 45
Inspector of Income Tax 962 posts Graduation 70,000 to 82,000 INR Minimum 18, Maximum 45

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

How to apply for Meesho job vacancies online: Step-by-step guide to Meeshi job application process

GBRC requirement 2024: Eligibility, Salary, Fee, How to Apply