Top 6 Government Jobs in January 2025 for 10th, 12th Pass, and Graduates

government job 2025


Top 6 Government Jobs in January 2025

નવું વર્ષ 2025 ની શરૂઆત થઈ ગઈ છે તેની સાથે સાથે સરકારી નોકરીના ઘણા બધા અવસર પણ સામે આવી રહ્યા છે. જો તમે 10 પાસ અથવા 12 પાસ છો અથવા ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે તો તમારા માટે ઘણી બધી નોકરી જાન્યુઆરી 2025 માં આવવાની છે. જે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમને માટે આ લેખ ખૂબ જ ઉપયોગી થવાનો છે. આજના લેખમાં આપણે જાન્યુઆરી 2025 માં આવનારી ટોપ 6 સરકારી નોકરીની ચર્ચા કરવાના છીએ. તેમાં અરજીની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજીની અંતિમ તારીખ, પગાર ધોરણ અને અન્ય લાભ વિશે વિસ્તારથી જાણકારી દેવામાં આવશે. 

Rajasthan Jail Warder Recruitment 2025

રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા Jail Warder ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ એક વરદી વાળી નોકરી છે જેમાં એક સન્માન જનક અને જવાબદારી પૂર્ણ ભૂમિકા હોય છે. આ જોબ માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત માત્ર 10  પાસ છે. આ ભરતી માટેની વય મર્યાદા 18 વર્ષથી લઈને 26 વર્ષ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. 

કુલ જગ્યાઓ 

803 જગ્યાઓ

પગાર

42,000 રૂપિયા/મહિનો

અરજી કરવાની છેલ્લી તારીખ

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે. 

લાભ

વર્દી વાળી આ નોકરીમાં સ્થિરતા, સરકારી લાભ અને સારો પગાર મળે છે.

અરજી કરવા માટે નીચે ક્લિક કરો.

આ ભરતી 10 પાસ ઉમેદવારો માટે ખૂબ જ સારો અવસર છે. ખાસ કરીને એવા લોકો માટે જે છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે.



RRB  Group D Recruitment 2025

રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા Group D ની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ભારતીય રેલવે અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે અને અલગ અલગ ઘણી જગ્યા ઉપર ભરતી છે. આ ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત 10 પાસ છે. આ નોકરી માટે વય મર્યાદા 18 વર્ષ થી 21 વર્ષ રાખવામાં આવેલી છે. 

કુલ જગ્યાઓ

30,000 થી પણ વધારે

પગાર

33,600 રૂપિયા/મહિનો


અરજી કરવાની છેલ્લી તારીખ 

આ નોકરી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી થી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.

અરજી કરવા માટે નીચે ક્લિક કરો.


લાભ

રેલવે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ નોકરીમાં ઘણા બધા લાભ મળે છે. જેમાં તમને ફ્રી માં રેલ મુસાફરી અને સ્વાસ્થ્ય સુવિધાઓ પણ મળે છે. આ એવા લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ છે જે સરકારી ક્ષેત્રમાં એક સારી એવી નોકરી શોધી રહ્યા છે.

CBSE Recruitment 2025

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 2025 માં બે પ્રમુખ જગ્યાઓની ભરતી શરૂ કરવામાં આવી છે. 
1 Superintendent 
2 Junior Assistant 

Superintendent ની જગ્યા માટે ગ્રેજ્યુએશન અનિવાર્ય છે અને Junior Assistant ની જગ્યા માટે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. 

કુલ જગ્યાઓ

212 જગ્યાઓ

પગાર

Superintendent માટે 66,000/- રૂપિયા પ્રતિ મહિનો અને Junior Assistant માટે 36,000 - રૂપિયા પ્રતિ મહિનો

અરજી કરવાની છેલ્લી તારીખ

અરજી પ્રક્રિયા બે જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

અરજી કરવા માટે નીચે ક્લિક કરો.

લાભ

આ નોકરી શૈક્ષણિક ક્ષેત્રમાં રસ ધરાવતા ઉમેદવારો માટે ખૂબ જ સારી છે.


HPCL Apprenticeship 2025

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે Apprenticeship ની નોકરી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. 

પગાર

25,000/- રૂપિયા પ્રતિ મહિનો 

અરજી કરવાની છેલ્લી તારીખ 

અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર થી શરૂ થઈ ગઈ છે અને 13 જાન્યુઆરી સુધી શરૂ રહેશે. 

અરજી કરવા માટે નીચે ક્લિક કરો.

SBI PO Recruitment 2025

ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) ની ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે લોકોને બેંકમાં નોકરી કરવામાં ખૂબ જ રસ છે તેવા લોકો માટે આ એક સારો અવસર છે. પ્રોફેશનરી ઓફિસરની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે. 

કુલ જગ્યાઓ

600 જગ્યાઓ

પગાર

70,000/- રૂપિયા પ્રતિ મહિનો


અરજી કરવાની છેલ્લી તારીખ 

આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે.

અરજી કરવા માટે નીચે ક્લિક કરો.


લાભ

SBI ની નોકરીમાં સારો પગાર, પ્રમોશન અને બીજા ઘણા બધા લાભો મળે છે. 



BARC Scientific Officer Recruitment 2025

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા બી.એ.આર.સી (BARC) વૈજ્ઞાનિક અધિકારી પદ માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ નોકરી એક એન્જિનિયરિંગ અને વિજ્ઞાન ક્ષેત્રમાં કરિયર બનાવવા વાળા માટે એક સારો એવો અવસર છે. આ જોબ માટે શૈક્ષણિક લાયકાત એન્જિનિયરિંગ ડિગ્રી છે.

કુલ જગ્યાઓ

અલગ અલગ વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ છે.

પગાર

શરૂઆતની ટ્રેનિંગ દરમિયાન 74 હજાર રૂપિયા પ્રતિ મહિના અને પછી 1 લાખ 34 હજાર રૂપિયા પ્રતિ મહિના મળવા પાત્ર છે.


અરજી કરવાની છેલ્લી તારીખ 

અરજી કરવાની પ્રક્રિયા શરૂ છે અને છેલ્લી તારીખ 26 જાન્યુઆરી છે.

અરજી કરવા માટે નીચે ક્લિક કરો.

લાભ

આ નોકરી ઉચ્છ પગાર તો આપે છે પરંતુ સાથે સાથે ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં કામ કરવાનું ગૌરવ પણ આપે છે.

તો મિત્રો આ હતી જાન્યુઆરી 2025 માં આવનાર સરકારી ભરતી. જે પણ વ્યક્તિઓ સરકારી નોકરી લેવા છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે તો એવા લોકો માટે આ એક સારો અવસર છે. ઉપર જણાવેલી વિભિન્ન ભરતીઓમાં 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન સુધીની ભરતીઓ પણ ઉપલબ્ધ છે. ઉમેદવારો પોતાની લાયકાત અને વયમર્યાદા અનુસાર યોગ્ય ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પણ ઉપર જણાવેલી છે. 
ઉપર જણાવેલી કોઈ પણ જગ્યા માટે તમે અરજી કરવા માંગો છો તો તેમની અરજી કરવાની તારીખ ચોક્કસથી ચેક કરી લેજો. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

How to apply for Meesho job vacancies online: Step-by-step guide to Meeshi job application process

GBRC requirement 2024: Eligibility, Salary, Fee, How to Apply

Income Tax Department Recruitment 2025: Apply Now