Government and Private Sector Jobs in January February 2025: Apply Now
Government and Private Sector Jobs in January February 2025: Apply Now
મિત્રો 2025 ની શરૂઆતમાં જ ઘણા વિભાગોમાં ભરતી બહાર પડી છે.જે વ્યક્તિઓ સરકારી અથવા પ્રાઇવેટ કંપની માં નોકરી કરવા માંગતા હોય એવા લોકો માટે ખૂબ જ સારો મોકો છે. આ લેખ માં અમે તમને જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધી માં જે નોકરી બહાર પાડવામાં આવનાર છે તેની માહિતી આપવાના છીએ. આ ઉપરાંત નોકરી માટેની શું શું લાયકાત છે, કેટલો પગાર મળશે, કઈ જગ્યાએ છે, અરજી ફી કેટલી છે વગેરે જેવી મહત્વની જાણકારી પણ આપવાના છીએ. તો આ લેખ સંપૂર્ણ વાંચી લેજો જેથી કરીને કોઈપણ મહત્વ ની માહિતી છૂટી ના જાય.
Top 3 Job Opportunities You Can't Miss in January & February 2025
અમે તમને ટોપ 3 એવી જોબ વિશે માહિતી આપીશું જે તમને ખૂબ જ ઉપયોગી બનવાની છે. નીચે આપેલી ત્રણ ભરતી જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધીમાં આવનાર છે.
- Jamnagar Municipal Corporation Recruitment 2025
- Rajkot Municipal Corporation Recruitment 2025
- Aaditya Birla Public school Recruitment 2025
તો આ ત્રણેય ભરતી વિષે તમને વિગતવાર માહિતી આપીએ.
Jamnagar Municipal Corporation Recruitment 2025:
જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે શું શું લાયકાત કેટલું પગાર ધોરણ છેલ્લી તારીખ સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. ઉમેદવારો નીચેની માહિતી યોગ્ય રીતે ચેક કરીને અરજી કરી શકે છે.
Post Name
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર
- ડિવિઝનલ ફાયર ઓફિસર
- સ્ટેશન ફાયર ઓફિસર
- એડમિનિસ્ટ્રેશન મેનેજર
- લીગલ આસિસ્ટન્ટ
- ફાયર ટેકનિશિયન
- ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
How to Apply Online for JMC Recruitment 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ફાયર ડિપાર્ટમેન્ટ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. તમે ઓજસ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
જો કોઈપણ ઉમેદવારને ઓનલાઈન અરજી કરતા ના આવડતું હોય તો નીચેના સ્ટેપ ફોલો કરીને ઓનલાઈન અરજી કરી શકે છે.
- Ojas પોર્ટલ પર જાઓ: ojas.gujarat.gov.in.
- ન્યુ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો અને તમારો રજીસ્ટ્રેશન કરો.
- જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું છે તો માત્ર લોગીન ઉપર ક્લિક કરી અને લોગીન કરી લો.
- JMC ફાયર ડિપાર્ટમેન્ટ ભરતી 2025 માટેની ભરતી સિલેક્ટ કરો.
- ઓનલાઇન અરજીમાં તમારી વ્યક્તિગત માહિતી ભરો. શૈક્ષણિક લાયકાત અને કામનો અનુભવ ઉમેરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો જેમકે, શૈક્ષણિક પ્રમાણપત્ર, ફોટો આઈડી, કામના અનુભવનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે.
- અરજી ફી ભરો. ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો જેમ કે Google Pay, Phone pay, Paytm વગેરે. આ ઉપરાંત ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
- ત્યાર પછી અરજીને યોગ્ય રીતે ચકાસ્યા બાદ ફાઇનલ સબમીટ કરો અને તેની એક પ્રિન્ટ આઉટ લઈ લો જે તમને ભવિષ્યમાં ઉપયોગી બની શકે છે.
Eligibility Criteria for Various Positions
ઉમેદવારે અરજી કરતાં પહેલાં ભરતી માટેની લાયકાત યોગ્ય રીતે ચકાસી લેવી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માં બહાર પાડવામાં આવેલી ભરતી માટે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે નીચે મુજબ જણાવેલી છે.
Deputy chief fire officer :
- ઉમેદવારે ફાયર અથવા IT વિભાગમાંથી B.E./B.Tech અથવા MBA કરેલું હોવું જોઇએ.
- ફાયર સેફ્ટી ક્ષેત્રમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
Divisional fire officer :
- ફાયરમેન અથવા સબ ઓફિસર કોર્સ કરેલો જોવો જોઈએ.
Station fire officer :
- સ્ટેશન ફાયર ઓફિસર ની તાલીમ પુર્ણ કરેલી હોવી જોઈએ.
Administration manager :
- ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું જોવું જોઈએ.
- 3 વર્ષ નો મેનેજમેન્ટ અનુભવ જોવો જોઈએ.
Legal assistant :
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી LLB ની ડીગ્રી હોવી જોઈએ.
Fire technician :
- ફાયરમેનનો કોર્સ અથવા તેને સમકક્ષ તાલીમ પુર્ણ કરેલી હોવી જોઈએ.
Come data entry operator :
- ગ્રેજ્યુએટ ની સાથે CCC સર્ટિફિકેટ હોવું જોઇએ.
Important Dates and Application Fee Details
- Applicaton open date - 27 January
- Last Date - 17 Fabruary
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 25 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને 15 ફેબ્રુઆરી સુધી ચાલશે.
Application Fee:
- જનરલ/SEBC/EWS ઉમેદવારો માટે 1000 રૂપિયા ફી છે.
- SC/ST ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે.
ફી પેમેન્ટ તમે OJAS પોર્ટલ ઉપર ઓનલાઇન કરી શકો છો. ઓનલાઇન પેમેન્ટ કરવા માટે Google Pay, Phone Pay, Paytm, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકો છો.
Required Documents for Jamanagar Municipal Corporation Jobs
ફાયર વિભાગમાં ભરતીની અરજી કરતાં સમયે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે.
- પાસપોર્ટ સાઈજ નો ફોટો અને સહી
- ઓળખકાર્ડ (આધારકાર્ડ, પાનકાર્ડ, અથવા વોટર ID કાર્ડ)
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- ફાયર સેફટી તાલીમ પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય તો )
- કોમ્પ્યુટર પ્રમાણપત્ર (CCC Certificate)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો )
- શારીરિક ક્ષમતા પ્રમાણપત્ર
Physical Standards for Fire Department Positions
ફાયર ઓફિસર પદ માટે અરજી કરતી વખતે શારીરિક ફિટનેસ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. ઉમેદવાર નીચે મુજબ શારીરિક રીતે સશકત હોવો જોઈએ.
ઊંચાઈ
- પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેમી
- મહિલા ઉમેદવાર માટે ઓછામાં ઓછી 155 સેમી
છાતી
- શ્વાસ ભર્યા પછી 5 સેમી છાતી ફૂલાવવી ફરજિયાત છે.
Pay Scale for 2025 Recruitment
જામનગર મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમન્ટની વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ પગાર છે જે નીચે મુજબ છે.
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર : ₹53,100 થી ₹1,67,800
- ડિવિજનલ ફાયર ઑફિસર: ₹44,900 થી ₹1,42,000
- સ્ટેશન ફાયર ઓફિસર: ₹39,900 (પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ પે)
- ફાયર ટેકનિશિયન અને ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર: ₹19,900 થી ₹63,200
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત | અનુભવ | પગાર |
---|---|---|---|
Deputy Chief Fire Officer | B.E./B.Tech or MBA from IT or Fire Sector | Minimum 5 Years | 53,100 to 1,67,800 |
Divisional Fire Officer | Fireman or Sub Officer Course | - | 44,900 to 1,42,000 |
Station Fire Officer | Station Fire Officer Training | - | 39,900 |
Administration Manager | Graduation | 3 Years Management | |
Legal Assistant | LLB | - | |
Fire Technician | Fireman Course | - | |
Clerck cum Data Entry Operator | Graduate, CCC Certificate | - | 19,900 to 63,00 |
Rajkot Municipal Corporation Recruitment 2025 Notification
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય એમને માટે આ ખૂબ જ સારો અવસર છે. Rajkot Municipal Corporation (RMC) દ્વારા સત્તાવાર Notification બહાર પાડવામાં આવ્યું છે જેમાં જગ્યાઓની સંખ્યા, લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા વગેરે જેવી મહત્વની માહિતી આપેલી છે. ઉમેદવારોએ RMC દ્વારા જાહેર કરવામાં આવેલી Notification ધ્યાન પુર્વક વાંચી લેવી અને અંતિમ તારીખ પહેલાં અરજી કરી લેવી.
How to Apply for Rajkot Municipal Corporation Jobs 2025
જે ઉમેદવારો ને RMC RECRUITMENT માટે અરજી ના આવડતું હોય તો તેઓ નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને અરજી કરી શકે છે.
- Visit Official Website :- સૌ પ્રથમ RMC (Rajkot Municipal Corporation) ની Official વેબસાઇટ પર જાઓ.
- Recruitment :- હોમપેજ પર "કેરિયર" અથવા "Recruitment" ઓપ્શન શોધો.
- Notification :- RMC દ્વારા જાહેર કરવામાં આવેલ Notification ડાઉનલોડ કરો અને ધ્યાન થી વાંચી લો.
- Registration :- Notification વાંચ્યાં બાદ જો તમે યોગ્ય હોવ તો પોતાનું e-mail ID અને ફોન નંબર એડ કરી રજિસ્ટ્રેશન કરી લો.
- Apply :- રજિસ્ટ્રેશન કર્યા બાદ ભરતી માટે Apply કરો. તેમાં તમારી પર્સનલ માહિતી, શૈક્ષણીક લાયકાત કામ નો અનુભવ એડ કરો.
- Upload Documents :- શૈક્ષણિક પ્રમાણપત્રો, આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઇજનો ફોટો વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
- Pay Fee Online :- તો તમને લાગુ પડતી હોય તો અરજી ફી ભરો. ફી ભરવા માટે નેટ બેન્કિંગ, Credit card, Debit Card અથવા UPI નો ઉપયોગ કરી શકો છો.
- Final Submit :- તમામ માહિતી ભર્યા બાદ તમારી માહિતી યોગ્ય રીતે ચકાસી લો. ત્યારપછી જ Final Submit ઉપર ક્લિક કરો. અરજી Final Submit કર્યા પછી કોઈ પણ જાતનો ફેરફાર તેમાં કરી શકશો નહીં.
- Print Out :- ફોર્મ ભરાઈ ગયા બાદ તેની પ્રિન્ટ લઈ લો જે ભવિષ્યમાં ઉપયોગમાં આવી શકે છે.
તો મિત્રો ઉપર જણાવેલા સ્ટેપ ફોલો કરીને તમે RMC ભરતી માટે અરજી કરી શકો છો. વધુ માહિતી માટે કૃપા કરીને RMC દ્વારા જાહેર કરવામાં આવેલી Notification ધ્યાન પુર્વક વાંચો.
Educational Qualification Required for RMC Recruitment 2025
RMC (Rajkot Municipal Corporation) દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માં અલગ અલગ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે નીચે મુજબ છે.
Clerk and Administrative Post
- ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન પુર્ણ કરેલું હોવું જોઈએ,
- સામાન્ય કમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ.
Technical Post
- એન્જિનિયરિંગ પદો માટે ઉમેદવારો પાસે Civil, Mechanical અથવા Electrical engineering જેવા ક્ષેત્રમાં B.E/B.TECH ની ડીગ્રી હોવી જોઈએ.
Medical & Healthcare Jobs
- આરોગ્ય વિભાગમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો પાસે MBBS,BDS, B.Sc ડિગ્રી અથવા નર્સિંગ નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
Skilled & Non-Skilled Jobs
- RMC દ્વારા જાહેર કરવામાં આવેલ કેટલીક જગ્યાઓ માટે ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે જ્યારે અમુક જગ્યાઓ ઉપર Plumbing, Welding અને Electrical કામ માં અનુભવની જરૂર છે.
Salary Details for Rajkot Municipal Corporation Vacancies
RMC દ્વારા જાહેર કરાયેલ ભરતીમાં વિવિધ પદ માટે અલગ અલગ પગાર ધોરણ છે જે નીચે મુજબ છે.
Clerk & Administrative Post
- ₹25,000 - ₹40,000 per Month
Technical & Engineering Post
- ₹35,000 - ₹60,000 per month
Medical & Healthcare Post
- ₹50,000 - ₹1,00,000 per month
Field & Maintenance Staff
- ₹15,000 - ₹30,000 per month
Important Dates for Rajkot Municipal Corporation Recruitment 2025
ઉમેદવારો એ RMC દ્વારા જાહેર કરાયેલ ભરતી માટે અરજી કરી છે તો તેમને નિયમિત રીતે અપડેટ રહેવું જોઈએ જેથી કરીને પરીક્ષા નું અંતિમ તારીખ ચુકી ના જવાય. આ ભરતી ને લાગતી કેટલીક મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે.
- સત્તાવાર Notification જાહેર થવાની તારીખ - જાન્યુઆરી 2025
- ઓનલાઇન અરજી શરૂ થવાનું તારીખ - કૃપા કરીને Official વેબસાઇટ ની visit લો.
- અરજી કરવાની છેલ્લી તારીખ - એપ્રિલ 2025
- કોલ લેટર જાહેર થવાની તારીખ - April - May 2025
- પરીક્ષાની તારીખ - જૂન 2025
- રિઝલ્ટ આવવાની તારીખ - ઑગસ્ટ 2025
ખાસ નોંધ:- ઉપર જણાવેલી માહિતી અમુક અંશે ખોટી પણ હોય શકે છે. માટે ઉમેદવારો ને RMC ની Official Website ઉપર માહિતી ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.
Application Fee Details
અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ ફી રાખવામાં આવી છે જે નીચે મુજબ છે.
- સામાન્ય/જનરલ ઉમેદવારો - ₹500
- ઓબીસી (OBC )ઉમેદવારો - ₹500
- SC/ST ઉમેદવારો - ₹250
- PWD ઉમેદવારો - મફત
ઉમેદવારો જો લાગુ પડતી હોય તો ઓનલાઇન ફી ભરી શકે છે. ફી ભરવા માટે Credit card, Debit Card, Net Banking અથવા UPI એપ નો ઉપયોગ કરી શકે છે. ઉમેદવારે ફી ની રસીદ સાચવીને રાખવી જેથી કરીને ભવિષ્ય માં કોઈ સમસ્યા ના આવી શકે.
Aditya Birla Public School Recruitment 2025
આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ દ્વારા ફેબ્રુઆરી 2025 માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં શિક્ષક અને બિનશિક્ષક જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. જે પણ ઉમેદવારો શિક્ષક ની નોકરી મેળવવામાં રસ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે આ એક સારો અવસર છે. નીચે આ ભરતી માટેની બધી માહિતી આપેલી છે જેમ કે કેટલી જગ્યાઓ છે, શું લાયકાત છે, કેટલો પગાર મળશે, અરજી કેવી રીતે કરવી વગેરે જેવી જરૂરી માહિતી આપવામાં આવેલી છે.
Vacant Post Details
Teaching Position:
જે પણ ઉમેદવારો શિક્ષક બનવામાં રસ ધરાવે છે એમના માટે નીચે મુજબની કેટલીક ખાલી જગ્યાઓ છે.
- પ્રાથમિક શિક્ષક - તમામ વિષયો
- ટ્રેન્ડ ગ્રેજયુએટ શિક્ષક - ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન
- પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક - ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, વાણિજ્ય
- વિશેષ શિક્ષક
- શારીરિક શિક્ષક
- સંગીત અને કાળા શિક્ષક
Non-Teaching Staff:
આ ઉપરાંત કેટલીક બિન શિક્ષક માટે પણ ભરતી બહાર પાડવામાં આવેલી છે જે નીચે મુજબ છે. ઉમેદવારો ને જે પસંદ આવે તે પોતાની લાયકાત મુજબ અરજી કરી શકે છે.
- પ્રશાસકીય અધિકારી
- ક્લાર્ક
- ગ્રંથપાલ
- લેબ સહાયક
- સ્વાગતકર્તા
- IT સપોર્ટ સ્ટાફ
- ડ્રાઈવર
- પિયોન
Educational Qualifications and Experience
અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણીક લાયકાત છે જે નીચે મુજબ છે.
પ્રાથમિક શિક્ષક :-
- કોઈપણ સ્નાતક ડિગ્રી સાથે D.El.Ed/B.Ed અને ઓછામાં ઓછો ૧-૨ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ટ્રેન્ડ ગ્રેજયુએટ શિક્ષક :-
- સંબધિત વિષયમાં ગ્રેજયુએટ અને B.Ed ઉપરાંત ઓછામાં ઓછો ૨-૩ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક :-
- સંબધિત વિષયમાં ગ્રેજયુએટ અને B.Ed ઉપરાંત ૩-૫ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
વિશેષ શિક્ષક :-
- B.Ed અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
સંગીત અને કલા શિક્ષક :-
- સંગીત/ફાઈન આર્ટસમાં ડિગ્રી અને સાથે શિક્ષણનો અનુભવ હોવો જરૂરી છે.
શારીરિક શિક્ષક :-
- B.P.Ed./M.P.Ed. ની ડીગ્રી હોવી જરૂરી છે. ઉપરાંત ઉમેદવાર ૨ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
Salary Details
આ ભરતી માટે પગાર કંપનીના નિયમો અનુસાર આપવામાં આવશે. ઉમેદવારને જગ્યા આધારિત પગાર આપવામાં આવશે. પગાર ધોરણની વધુ માહિતી માટે કૃપા કરીને કંપનીની ઑફિશિયલ વેબસાઇટ ચેક કરો.
Application Process
જે પણ ઉમેદવારો આ નોકરી માટે અરજી કરવા માંગતા હોય તે નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને અરજી કરી શકે છે.
- Aditya Birla Public School ની Official Website ની મુલાકાત લો.
- "Career" વિભાગમાં જાઓ.
- પોતાની બધી જરૂરી વિગતો ભરો અને સાથે જરૂરી દસ્તાવેજો જોડો.
- અંતિમ તારીખ પહેલાં અરજી કરી લો.
તો મિત્રો ઉપર જે મહત્વની ત્રણ ભરતી વિશે તમને જણાવવામાં આવ્યું તે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધીમાં આવનાર છે. તો જે પણ લોકો આ નોકરી માટે ઉત્સુક હોય તેવા લોકો અરજી કરી શકે છે. મિત્રો એક વાત નું ખાસ ધ્યાન રાખજો કે તમે જે પણ ભરતી માટે અરજી કરો તો એ પહેલા તેની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને છેલ્લી તારીખ, લાયકાત અને પગારધોરણ જરૂર થી ચેક કરી લેજો અને ત્યાર બાદ જ અરજી કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો