Junagadh Municipal Corporation (JUMC) Job Vacancies 2024
Junagadh Municipal Corporation job vacancies 2024
જુનાગઢ નગર નિગમ દ્વારા અલગ અલગ પદો ઉપર ભરતી જાહેર કરવામાં આવે છે. જે પણ લોકો સારી નોકરી શોધી રહ્યા હોય અને પોતે ખુશાલ અને અનુભવી હોય એમના માટે આ એક સોનેરો અવસર છે. આજના આ લેખમાં તમને જુનાગઢ નગર નિગમ દ્વારા જાહેર કરાયેલી ભરતીની માહિતી આપવાની છે. આ લેખમાં Junagarh Municipal Corporation job 2024 માટેની ઓફિશિયલ નોટિફિકેશન, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પરીક્ષા સિલેબસ, એડમિટ કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ, કોર્પોરેશન દ્વારા ઇન્ટરવ્યુ ની પ્રક્રિયા, છેલ્લી તારીખ, વગેરેની માહિતી આપેલી છે.
Job Details
- સંસ્થાનું નામ - Junagadh Municipal Corporation (JUMC)
- પોસ્ટનું નામ - ફાયરમેન
- જગ્યાઓ - ૨૦૦+
- પગારધોરણ - ₹૨૬૦૦૦/- પ્રતિ મહિના
- શૈક્ષણીક લાયકાત - ૧૦ પાસ, સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ
- સત્તાવાર વેબસાઇટ - https://junagadhmunicipal.org
JUMC requirement notification 2024
જુનાગઢ નગર નિગમ દ્વારા ફાયર અને આપાતકાલીન વિભાગમાં અલગ અલગ પદો પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો જુનાગઢ નગર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓફિસિયલ નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું અને પોતે યોગ્ય હોય તો જ આ ભરતી માટે અરજી કરવી.
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.
Apply for Junagadh Municipal Corporation jobs 2024
જૂનાગઢ નગર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
જુનાગઢ નગર નિગમની ઓફિશિયલ વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે એની ઉપર ક્લિક કરી તમે ઓફિશિયલ વેબસાઈટ ઉપર રીડ ડાયરેક્ટ થઈ જશો.
Official Website :-
JUMC requirement process and eligibility criteria
જુનાગઢ નગર નિગમના ફાયર અને આપાત કરીને વિભાગમાં વિભિન્ન પદો પર બહાર પાડવામાં આવેલી ભરતીની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
- ઉમેદવાર સરકાર માન્ય બોર્ડ માંથી 10 પાસ હોવો જોઈએ
- ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ
- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર ટેકનોલોજી માં ડિગ્રી અથવા ફાયર ટેકનોલોજીમાં ડિપ્લોમાનો કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ
ઉપર જણાવેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ ભરતી માટે આવેદન કરવા માટે યોગ્ય ગણાશે.
Junagadh Municipal Corporation online application form 2024
જુનાગઢ નગર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ની આવેદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન છે. જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તો તેમણે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરીને ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌથી પહેલા જુનાગઢ નગર નિગમની ઓફિસિયલ વેબસાઈટ www.jumc.gov.in પર જાઓ
- જે પદ માટે તમે ભરતી કરવા માંગો છો એના ઉપર ક્લિક કરો
- પોતાનું નામ સરનામું વગેરે માહિતી ભરી યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યારબાદ પોતાની અરજી કન્ફર્મ કરો
- ભવિષ્યમાં તમને કામ આવે એ માટે તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો
JUMC salary details for various post
જુનાગઢ નગર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે વિભિન્ન પદો પર અલગ અલગ પગારધોરણ છે. આ ભરતી માટે ₹૨૬,૦૦૦ પ્રતિ મહિના પગાર મળવા પાત્ર છે. આ ઉપરાંત નિગમ દ્વારા નિયમ મુજબના ભથ્થા પણ મળવા પાત્ર રહેશે.
Junagadh Municipal Corporation exam syllabus
ઉમેદવારો જૂનાગઢ નગર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ની તૈયારી કરી રહ્યા હોય તો તેમણે નીચે દર્શાવેલા જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવારોને આ પરીક્ષામાં પાસ થવું હોય તો તેમણે સામાન્ય જ્ઞાન હોવું આવશ્યક છે સામાન્ય જ્ઞાનમાં પણ કેટલાક વિભાગ છે જે નીચે મુજબ છે.
- ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ
- ભૂગોળ
- રાજનીતિ
- કરંટ અફેર
- રમત ગમત કલા અને સંસ્કૃતિ
- અંક ગણિત
- સંખ્યા પ્રણાલી
- સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ટકાવારી
- સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- અગ્નિશામક સાધનોનો પરિચય
- આગની ઘટનાઓની રોકવા આધુનિક ટેકનીક નો પરિચય
- અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષા નું જ્ઞાન
- વ્યાકરણ શબ્દાવલી
જો તમે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો ઉપર દર્શાવેલા તમામ મુદ્દાઓ તમારે પોતાની તૈયારીમાં આવરી લેવાના છે. ઉપર જણાવેલા મુદ્દાઓ માંથી પરીક્ષાઓમાં પ્રશ્નો પુછાવાની પૂરી શક્યતા છે.
JUMC admit card download process
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં બહાર પાડવામાં આવેલી ભરતી ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે જણાવેલા કેટલાક સ્ટેપ ફોલો કરો.
- સૌપ્રથમ જુનાગઢ નગર નિગમની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓ
- જૂનાગઢ નગર નિગમ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર ગયા બાદ "એડમીટ કાર્ડ" ઓપ્શન શોધો
- ત્યાર પછી પોતાનો રજીસ્ટ્રેશન નંબર જન્મ તારીખ અથવા અન્ય સંબંધિત વિગતો દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરો
- રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પોતાનું એડમિટ કાર્ડ એમાં દેખાશે જેને યોગ્ય રીતે ચકાસ્યા બાદ તેની પ્રિન્ટ લઈ લો
- જો તમને રજીસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો "Forgot Registration Number" ઉપર ક્લિક કરો
- ત્યારબાદ રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
- મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ એ નંબર ઉપર આવેલો ઓટીપી દાખલ કરો
- OTP દાખલ કર્યા બાદ સબમીટ ઉપર ક્લિક કરો ત્યાર પછી તમારો રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે
Important Links
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ફાયર વિભાગની ભરતી માટે જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ નીચે મુજબ છે.
Official Website :- https://apply.registernow.in/JuMC/Registration/
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો