Forest Department Recruitment 2024: Admit Card, How to Apply, Result, Salary
Forest Department Recruitment 2024: How to Apply, Salary, Last Date
જે પણ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ફોરેસ્ટ ની તૈયારી કરી રહ્યા છે એમને માટે એક સારા સમાચાર છે. કેમ કે Indian Council of Forestry Research and Education (ICFRE) દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ બધી પ્રક્રિયામાં Lower Division Clerk, Multi Tasking Staff, Technical Assistant, Technician જેવા અનેક પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટેના પદોની વિગતો, લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અને અન્ય મહત્વપૂર્ણ જાણકારી નીચે જણાવેલી છે.
Forest Department requirement 2024
Indian Council of Forestry Research and Education દ્વારા વન વિભાગમાં અલગ અલગ પદો માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી નું મુખ્ય હેતુ વન વિભાગ હેઠળ ખાલી પડેલ પદો માટે યોગ્ય ઉમેદવારોની ભરતી કરવાનો છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી અલગ અલગ પદો માટેની ભરતી નીચે મુજબ છે.
- Lower Division Clerk (LDC)
- Multi Tasking Staff (MTS)
- Technical Assistant
- Technician
Last Date:
Qualification:
- Lower Division Clerk: ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ
- Multi Tasking Staff: ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ પાસ હોવો જોઈએ
- Technical Assistant: ઉમેદવારે 12 પાસ, ITI અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ
- Technician: ઉમેદવારે 12 પાસ, ITI અથવા ગ્રેજ્યુકેશન પૂર્ણ કરેલું હોવું જોઈએ
Age Limit:
How to Apply
- Registration: ઉમેદવારે સૌ પ્રથમ ફોરેસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં પોતાનું નામ, પોતાનો મોબાઈલ નંબર, અને ઇમેલ આઇડી જેવી વ્યક્તિગત માહિતી કરવાની રહેશે.
- Login: રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઉમેદવારે લોગીન કરવાનું રહેશે અને ત્યાર પછી ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- Fill up Form: લોગીન થયા બાદ ઉમેદવારે પોતાની વ્યક્તિગત માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે માહિતી ભરવાની રહેશે.
- Document Upload: ફોર્મમાં બધી માહિતી ભર્યા બાદ ઉમેદવારે ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર, 10માં/12માંની માર્કશીટ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અથવા માર્કશીટ, જાતિનો દાખલો (અનામત વર્ગ માટે), પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
- Pay Fee Online: ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ ઉમેદવારે ઓનલાઈન ફી ભરવાની રહેશે જેમાં ઉમેદવાર NET BANKING, DEBIT CARD, CREDIT CARD અથવા તો UPI એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
- Final Submit: બધી માહિતી યોગ્ય રીતે ભરાઈ ગયા બાદ ઉમેદવારે એકવાર પોતાની માહિતી તપાસી લેવી અને ત્યાર પછી ફોર્મ ને ફાઈનલ સબમીટ કરી લેવું.
- Print: ફોર્મ ને સબમીટ કર્યા બાદ ભવિષ્યના ઉપયોગ માટે તમારા ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
Selection Prosses
1- લેખિત પરીક્ષા
2- સ્કીલ ટેસ્ટ
Salary
Online Fee Payment
- Genaral & OBC - જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી ભરવી ફરજીયાત છે
- SC/ST - એસએસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે ₹50 ફી ભરવી ફરજિયાત છે
Documents For Apply Online
- આધાર કાર્ડ- ઓળખ પુરાવા તરીકે
- શૈક્ષણિક પ્રમાણપત્રો- 10 માં 12 માં અને ગ્રેજ્યુએશનની માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર (અનામત વર્ગ માટે)- સરકાર માન્ય હોવું જોઈએ
- ઉમર પુરાવો- જન્મ પ્રમાણપત્ર અથવા દસમા ધોરણની માર્કશીટ
- ફોટોગ્રાફ અને સહી- પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને કોરા કાગળ ઉપર સહી (અપલોડ કરવા માટે)
Important information for Apply Online
- ફોર્મ ભરતી સમયે કરવામાં આવેલી માહિતી સાચી અને યોગ્ય હોવી જોઈએ કોઈપણ ભૂલ થવાથી તમારી અરજી રદ પણ થઈ શકે છે.
- તમામ ડોક્યુમેન્ટ ઓફિસિયલ વેબસાઈટમાં જણાવેલા ફોર્મેટ અને સાઈઝમાં અપલોડ કરો.
- ફોર્મ ભરતા પહેલા ઓફિસિયલ વેબસાઈટમાં જણાવેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લો.
- જરૂરી હોય ત્યાં પોતાની માહિતી સુધારો, અરજી ફોર્મ માં 'Edit Application' ઓપ્શન પણ જોવા મળશે પરંતુ તે ફાઈનલ સબમિટ થઈ ગયા પહેલા કરવાનું રહેશે.
- છેલ્લી તારીખ પહેલા જ ફોર્મ ભરી લો જેથી કરીને કોઈ પણ સમસ્યા ન આવે.
Important Dates
- Forest Admit card: ફોરેસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટેના Admit card download કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત કરતા રહો.
- Forest Recruitment Result 2024: વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીના પરિણામો પણ ફોરેસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે.
- Contact: અરજી કરતા સમયે જો કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો ICFRE ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જણાવેલા હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો.
Important Links
- Apply Online :- Click Here
- Official Notification :- Click Here
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો