Delivery Boy Job in Ahmedabad Gujarat: Salary up to ₹44,500
Delivery Boy Job in Ahmedabad Gujarat: Salary up to ₹44,500
જો મિત્રો તમે 10 પાસ હો અને એક સારી નોકરી શોધી રહ્યા હોવ તો આ નોકરી તમારા માટે શ્રેષ્ઠ છે આ નોકરીમાં તમને સારુ પગાર અને સાથે સાથે કંપની દ્વારા વધારાનો બોનસ પણ આપવામાં આવે છે.
તો મિત્રો આ લેખમાં હું તમને આ નોકરીની સંપૂર્ણ માહિતી આપીશ કે શું લાયકાત છે, કેટલો પગાર છે, કેવી રીતે એપ્લાય કરી શકો છો વગેરે,
Job Detail
- Job Name - Delivery Boy
- Salary - ₹30,000 - ₹44,500
- Company Name - Blinkit
- Education Qualification - 10th Pass or Deploma
- Location - Ahemdabad, Gujarat
Delievery Job in Ahmedabad Gujarat
જો તમે અમદાવાદમાં રહેતા હો અથવા તો અમદાવાદમાં નોકરી કરવા માંગતા હો તો આ નોકરી તમારા માટે સૌથી બેસ્ટ નોકરી છે કેમકે મિત્રો આ નોકરીમાં તમને સારો પગાર મળશે અન્ય પણ બોનસ મળશે અને કંપની દ્વારા ઘણા બધા લાભો પણ તમને આ નોકરીમાં મળવા પાત્ર છે તો જે પણ લોકો 10 પાસ હોય અને ડીલીવરી ની નોકરીમાં રસ ધરાવતા હોય તો તેવા લોકો આ નોકરી લઈ શકે છે.
About Blinkit
ભારતની સૌથી મોટી ટોપ ટેન ડિલિવરીઝ કંપની છે એમાં Blinkit નું પણ એમાં નામ આવે છે. બ્લીન્કેટ એ ભારતની જાણીતી ડીલીવરી કંપની છે જે ગ્રાહકોને કુરિયરની સર્વિસ આપે છે. ગ્રાહક કોઈ ગ્રોસરી નો સામાન અથવા તો કોઈ પણ જરૂરિયાતનો સામાન ઓનલાઇન અથવા તો ઓફલાઈન ઓર્ડર કરે છે તો બ્લીન્કેટ ગ્રાહકોને ગણતરીની મિનિટોમાં જ કુરિયર કરે પહોંચાડી દે છે.
Salary: ₹30,000 - ₹44,500
બ્લીન્કેટ માટે કામ કરતા ડિલિવરી બોય દર મહિને 30 હજાર રૂપિયાથી લઈને 44,500 રૂપિયા સુધી કમાઈ શકે છે જે મિત્રો અનેક પરિબળો ઉપર આધાર રાખે છે જેમ કે ડીલેવરી ની સંખ્યા કામકાજનો સમય પ્રદર્શન બોનસ અને લોકેશન ઉપર આધાર રાખે છે. આ તમામ પરિબળો વિશે આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ.
- ડીલીવરી ની સંખ્યા: આ નોકરીમાં તમે જેટલા વધારે ઓર્ડર લેશો તેટલું જ વધારે તમે કમાઈ શકશો. ઘણી બધી કંપનીઓ તમારા પર્ફોર્મન્સ ઉપર આધાર રાખે છે જેમ કે તમે વધુ કાર્યક્ષમ છો અને વધારે ઓર્ડર તમે હેન્ડલ કરી શકો છો તો કંપની તમને વધારાનો બોનસ આપે છે.
- શિફ્ટ ટાઈમિંગ: જો તમે વધારે સમય કંપનીમાં કામ કરો છો તો એમનું તમને વધારે આપવામાં આવે છે જેમ કે નોકરીનો સમયે પૂરો થઈ ગયો હોય છતાં પણ તમે નોકરી કરવા માંગતાઓ અથવા તો રજા ના દિવસે પણ તમે કામ કરવા માંગતા હો તો કંપની તમને વધારે બોનસ ઓફર કરે છે.
- લોકેશન: લોકેશન ના આધારે પણ પગારમાં ફેરફાર થઈ શકે છે જેમ કે કેટલાક શહેરો અને વિસ્તારોમાં વસ્તી વધારે હોય ત્યાં સ્વાભાવિક રીતે ઓર્ડર પણ વધારે આવતા હોય છે તો તેવા વિસ્તારમાં ડીલીવરી કર્મચારીઓને પગાર વધુ મળી શકે છે.
Benefits
આ કંપનીમાં તમને સારો એવો પગાર તો મળે છે પરંતુ ઉપરાંત તમને પોતાને અનુકૂળ સમય પસંદ કરવાનો વિકલ્પ પણ મળે છે જેમ કે તમે રાતના સમયે નોકરી કરવા માંગતાઓ રજાના દિવસે નોકરી કરવા માંગતાઓ કે પછી તમને અનુકૂળ સમયમાં તમે નોકરી કરવા માંગતા હો તો તમે કરી શકો છો.
- પાર્ટ ટાઈમ: કોઈ વ્યક્તિ સાઈડ વર્ક તરીકે આ નોકરી કરવા માંગતા હોય જેમ કે વિદ્યાર્થીઓ હોય હાઉસવાઈફ હોય કે પછી અન્ય કોઈ બીજા વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ સાઈડ બિઝનેસ તરીકે આ નોકરી કરવા માંગતા હોય તો તેમને માટે આ ખૂબ જ શ્રેષ્ઠ નોકરી છે કેમકે આ કંપની તમને પોતાના સમય પ્રમાણે કામ કરવાનો વિકલ્પ આપે છે.
- બોનસ: કંપની દ્વારા તમને મૂળ પગાર ઉપરાંત બોનસ પણ મળવા પાત્ર છે જે ઓર્ડરોની સંખ્યા ગ્રાહકોનો પ્રતિસાદ સેવા ગુણવત્તા વગેરે પરિબળો ઉપર આધાર રાખે છે જે પણ કર્મચારીએ વધારે ઓર્ડર લીધા હોય અને જેમના કામથી ગ્રાહકો સંતુષ્ટ થયા હોય તો તેવા કર્મચારીઓને કંપની વધારાનું બોનસ પણ આપે છે.
- ઈંધણ: આ કંપની તમને પોતાના વાહનમાં પેટ્રોલ કે ડીઝલ માટે ઇંધણ ભથ્થું પણ આપે છે માત્ર તમારે પોતાનું વાહન લઈને આવવાનું છે પરંતુ તેમાં તમને ઈંધણ ભથ્થું કંપની તરફથી મળે છે અને તે ખાસ કરીને લોકેશન આધારિત મળતું હોય છે
- પ્રમોશન: જ્યારે તમે ડીલીવરી બોય તરીકે તમારું કામ શરૂ કરો છો ત્યાર પછી તમારા પરફોર્મન્સને જોઈને તમારું પ્રમોશન પણ થઈ શકે છે જેમ કે તમારો પરફોર્મન્સ ખૂબ જ સારું હોય તો વેરહાઉસ મેનેજર અને એના કરતાં પણ ઉપરના પદ ઉપર તમારું પ્રમોશન થઈ શકે છે.
- નોકરીની સુરક્ષા: જે પણ વ્યક્તિઓ આ નોકરીમાં જોડાય છે તો તેમને ત્યાર પછી કોઈપણ પ્રકારનો નોકરી જવાનો ડર રહેતો નથી કેમકે હાલના સમયમાં ઈ કોમર્સ વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે તો એવામાં ડિલિવરી કર્મચારીઓની માંગ પણ ખૂબ જ વધી રહી છે જે સુનિશ્ચિત કરે છે કે ડીલીવરી બોયની નોકરી આવનારા ઘણા સમયે સુધી યથાવત રહેવાની છે.
નોકરીની જવાબદારીઓ
આ કંપનીમાં ડીલેવરી બોય તરીકે તમારી ઘણી બધી જવાબદારીઓ પણ હોય છે જેમ કે ગ્રાહકોને સલામત રીતે વસ્તુ પહોંચાડવી નિયત સમયમાં વસ્તુ પહોંચાડવી વગેરે જેવી જવાબદારીઓ આ નોકરીઓમાં હોય છે.
- કંપનીના વેરહાઉસ માંથી ઓર્ડર ઉઠાવવા અને ગ્રાહકોને પહોંચાડવા માટે કર્મચારી જવાબદાર હશે આ માટે યોગ્ય કાર્યક્ષમતા સમાજ વ્યવસ્થાપન અને ડ્રાઇવિંગ દરમિયાન સલામતી જાળવી નિયમોને અનુસરીને કામ કરવાનું રહેશે ડિલિવરી દરમિયાન તમામ વસ્તુની સલામતીની જવાબદારી કર્મચારીની રહેશે.
- આ કંપની તેની ઝડપી ડિલિવરી માટે જાણીતી છે સામાન્ય રીતે 10 થી 15 મિનિટની અંદર આ કંપની ઓર્ડર મોકલી આપે છે તેથી કર્મચારીઓને ગ્રાહકને યોગ્ય સમયમાં ડિલિવરી કરવી આવશ્યક છે તેથી યોગ્ય સમય ગાળામાં ગ્રાહકને વસ્તુ પહોંચાડવી એ કર્મચારીઓની જવાબદારી છે.
- કર્મચારીઓને ડીલીવરી દરમિયાન ગ્રાહકો ના પ્રશ્નો અને ઓર્ડર સંબંધિત મુદ્દાઓ ઉકેલવા જરૂરી છે
- ડિલિવરી દરમિયાન કર્મચારીઓની ખાતરી કરવી આવશ્યક છે કે યોગ્ય વસ્તુ ગ્રાહકને મોકલવામાં આવી છે આમાં ઓર્ડર રસીદ સામે વસ્તુઓને ડબલ ચેક કરવી આવશ્યક છે.
- ડીલીવરી થઈ ગયા પછી ગ્રાહકે કરેલી ચુકવણી નું સંચાલન કર્મચારીએ કરવાનું રહેશે જો ગ્રાહક રોકડ રકમથી ચૂકવણી કરે તો તે રકમની જવાબદારી કર્મચારીની રહેશે.
- ડીલીવરી સમયે કર્મચારીએ ટ્રાફિક નિયમનનું પાલન કરીને યોગ્ય રીતે મોટરસાયકલ અથવા સ્કૂટર ચલાવવું જરૂરી છે
લાયકાત
બ્લીન્ક ઈટ કંપનીમાં ડીલેવરી બોય ની નોકરી લેવી એકદમ સરળ છે તેમાં કોઈ ઉચ્ચ ભણતરની આવશ્યકતા નથી જો તમે આ નોકરીને લગતી કેટલીક કુશળતાઓ ધરાવો છો તો તમે આ નોકરી માટે યોગ્ય છો. આ નોકરી લેવા માટે કેટલીક લાયકાતો જરૂરી છે જે નીચે મુજબ છે.
- સામાન્ય રીતે આ કંપનીમાં ડીલેવરી બોય ની જોબ માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું હાઈસ્કૂલ ડિપ્લોમા અથવા તો તેને સમકક્ષ શિક્ષણ હોવું જરૂરી છે.
- આ નોકરી માટે તમારી પાસે જે તે જિલ્લાના આરટીઓ દ્વારા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે સાથે સાથે બાઈક અથવા સ્કૂટર હોવું ફરજિયાત છે અને માન્ય વાહન વીમો પણ હોવો જોઈએ.
- આ કંપનીમાં નોકરી માટે તમારે સમયનું સંચાલન કરવું મહત્વપૂર્ણ છે કેમકે ગ્રાહકોની યોગ્ય સમયમાં વસ્તુ પહોંચવી જરૂરી છે માટે આ કુશળતા હોવી જરૂરી છે.
- વસ્તુની ડીલેવરી કરવા માટે તમારે જે તે શહેર અથવા વિસ્તારના રસ્તાઓને ઓળખવા પડશે અને સમયસર ડીલેવરી કરવા માટે નકશા અને જીપીએસ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ.
- ડીલેવરી વખતે ગ્રાહક સાથે એકદમ વિનમ્ર અને વ્યવસાયિક રીતે વર્તન જાળવવું મહત્વપૂર્ણ છે. સકારાત્મક સ્વભાવથી ગ્રાહકો વધુ આકર્ષિત બને છે.
- અમુક સમયે પરિસ્થિતિ પ્રમાણે જે તે વસ્તુની ડિલિવરી થઈ શકતી નથી જેમ કે ટ્રાફિકની સમસ્યા હવામાન અથવા તો ગ્રાહકની ચિંતાઓ તો આ પરિસ્થિતિમાં ઝડપી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ઉમેદવારમાં હોવી આવશ્યક છે.
પ્રમોશન
જે કર્મચારી ડિલિવરી બોય ની જોબમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે છે તેમને આગળ જતા પ્રમોશન મળી શકે છે તેઓ ટીમના નીડર બની શકે છે. જે ડીલેવરી કર્મચારીઓના કામની દેખરેખ રાખે છે. આ ઉપરાંત વધુ સારું પ્રદર્શન કર્મચારીઓ કરે તો તેમને વેરહાઉસના મેનેજર તરીકે પણ પ્રમોશન થઈ શકે છે.
ભવિષ્યમાં ડિલિવરી બોય ની માંગ
જેમ જેમ ઈ કોમર્સ ઉદ્યોગ વિકસી રહ્યો છે તેમ તેમ ડીલીવરી કર્મચારીઓની માંગ પણ વધી રહી છે તો આવનારા સમયમાં ડીલીવરી કર્મચારીઓની માંગ ખૂબ જ વધવાની છે તેથી નોકરીની સુરક્ષા અને ભવિષ્યમાં વધુ પગાર પણ આ નોકરીમાં મળી શકે છે.
તો મિત્રો આશા રાખું છું કે ઉપરના લેખથી તમને આ નોકરીને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો જે પણ ઉમેદવાર ઉપર જણાવેલી લાયકાત ધરાવે છે તો તેઓ આ નોકરી માટે ઓનલાઇન એપ્લાય કરી શકે છે.
નોકરી માટે અરજી કેવી રીતે કરવી
જે પણ ઉમેદવાર ઉપરની લાયકાત ધરાવે છે અને આ નોકરી મેળવવા માંગે છે તો તેવા લોકો નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને આ નોકરીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકો છો ત્યાર પછી નોકરી પ્રદાન કરવા વાળા યોગ્ય વ્યક્તિ તમારી લાયકાત જોઈને તમારો સંપર્ક કરશે અને જો તમે તેમના જણાવેલા નિયમો મુજબ યોગ્ય હશો તો તમને આ નોકરી મળી શકે છે.
For Online Apply - Click Here
9265427711
જવાબ આપોકાઢી નાખો